સંચયન

સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક

પ્રથમ તબક્કો:

સંપાદન: રમણ સોની

બીજો તબક્કો:

સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

Join the Sanchayan mailing list.


સંચયન - 34


આ અંકના લેખકો:

  • સુરેશ દલાલ
  • રવીન્દ્રનાથ ટાગોર - અનુવાદ: મહેશ દવે
  • હરિકૃષ્ણ પાઠક
  • રવીન્દ્રનાથ ટાગોર - અનુવાદ: રમણલાલ સોની
  • પ્રભુ પહાડપુરી
  • ગુસ્તવ યાનુક - અનુવાદ: પ્રમોદકુમાર પટેલ
  • યોગેશ જોશી
  • નરભેરામ
  • પ્રદ્યુમ્ન ખાચર
  • ઉષા ઉપાધ્યાય
  • ચિત્રો - વાસુદેવન અક્કીત્તમ
  • 'લીલ લપાઈ બેઠી' - સ્વરકાર: અમર ભટ્ટ, ગાન: સોનિક સુથાર  

Free Download